Red Lipstick સહિત આ વસ્તુ North Koreaમાં બેન છે


By Kishan Prajapati10, Dec 2022 11:04 AMgujaratijagran.com

કિમ જોંગ ઉનની સત્તાવાળા નોર્થ કોરિયામાં સામાન્ય લોકોના અંગત અને સામાજિક જીવન સરકારના કંટ્રોલમાં છે.

નોર્થ કોરિયામાં મોટાભાગના વિસ્તારમાં મેકઅપ પ્રોડક્ટ બેન છે.

નોર્થ કોરિયામાં લાલ લિપસ્ટિકને પૂંજીવાદનો સિમ્બોલ માનવામાં આવે છે.

નોર્થ કોરિયામાં મહિલાઓ માટે હોઠ પર માત્ર ન્યૂડ લિપસ્ટિકની જ પરમિશન છે.

મહિલાઓના લાઉડ મેકઅપના ચેકિંગ માટે નોર્થ કોરિયામાં પેટ્રોલિંગ પાર્ટી છે.

નોર્થ કોરિયાના નિયમ મુજબ કોઈપણ મહિલા વાળમાં કલર કરાવી શકે નહીં.

નોર્થ કોરિયામાં કોસ્મેટિક સામાન અન્ય દેશમાંથી ઇમ્પોર્ટ કરી શકાતો નથી.

સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Pranitha Subhashએ પિંક કલરના ફ્લેયર ડ્રેસમાં આપ્યા હટકે પોઝ