Pranitha Subhashએ પિંક કલરના ફ્લેયર ડ્રેસમાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati10, Dec 2022 10:55 AMgujaratijagran.com

સાઉથ એક્ટ્રેસ સિમ્પલ આઉટફિટમાં&ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ ફોટોમાં પ્રણિતાએ પિંક કલરના ફ્લોરલ પ્રિન્ટેડ કેમી ડ્રેસ પહેર્યો છે.

આ ફોટોમાં હાથમાં ફૂલ લઈને એક્ટ્રેસ ક્યૂટ પોઝ આપી રહી છે.

પ્રણિતા આ ફોટોમાં ચાર્મિંગ અંદાજમાં પોઝ આપી રહી છે.

પ્રણિતા સુભાશની દરેક અદા પર ફેન્સ દિવાના છે.

પ્રણિતા અપકમિંગ કન્નડ ફિલ્મ રમના અવતારામાં જોવા મળશે.

સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Janhvi Kapoorથી Hina Khan સુધી New Year વેકેશન માટે બેસ્ટ છે આ Beach વેર