Janhvi Kapoorથી Hina Khan સુધી &New Year વેકેશન માટે બેસ્ટ છે આ Beach વેર


By Kishan Prajapati10, Dec 2022 10:28 AMgujaratijagran.com

2023નું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના લોકો ફરવાની જગ્યા પસંદ કરી રહ્યા છે. તો કેટલાક લોકો ડીવાના આ આઉટફિટ્સથી આઈડિયા લઈ શકે છે.

હિના ખાન પણ ઘણીવાર તેના બીચ બેબી લૂકને શેર કરે છે. ડીવાનો આ જંપસૂટ તમને ક્લાસી લૂક આપશે.

હિના ખાન પણ ઘણીવાર તેના બીચ બેબી લૂકને શેર કરે છે. ડીવાનો આ જંપસૂટ તમને ક્લાસી લૂક આપશે.

આમના શરીફ ઘણીવાર તેનો બીચ લૂક શેર કરતી રહે છએ. એવામાં ડીવાનો આ ઓફ શોલ્ડરવાળો શોર્ટ ડ્રેસ લૂક બેસ્ટ છે.

ગ્લેમરસ અને બોલ્ડ લૂક માટે તમે ન્યૂ યર બીચ વેકેશન માટે જાન્હવીના આ મોનોકિની ડ્રેસને પણ ટ્રય કરી શકો છો.

હોટ દેખાવવા માટે સારા અલી ખાનનો આ બિકિની સેટ લૂક પરફેક્ટ છે.

બીચ વેકેશન માટે શેફાલીનો આ સ્ટાઇલિશ લૂક સારો છે.

સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Nora Fatehiએ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં આપ્યા હટકે પોઝ