Nora Fatehiએ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati09, Dec 2022 10:00 PMgujaratijagran.com

નોરા ઘણીવાર તેના ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફોટો શેર કરે છે.

નોરા ફતેહી આ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે.

હાલમાં જ ફિફા વર્લ્ડ કપ દરમિયાન નોરાએ ટ્રાન્સપરન્ટ ગાઉન લૂક શેર કર્યો હતો.

ડીવા આ બોડિકોન સિલ્વર કલરના ટ્રાન્સપરન્ટ ગાઉન લૂકને લીધે ખૂબ જ ચર્ચામાં રહે છે.

નોરાનો બ્લેક કલરમાં ટ્રાન્સપરન્ટ કટઆઉટ ડ્રેસ લૂક ખૂબ જ વાઇરલ થાય છે.

ડીવા તેના ફુલ વર્ક સિલ્વર ટ્રાન્સપરન્ટ ગાઉન લૂકને લીધે ચર્ચામાં રહે છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Niti Taylorએ આ રીતે એન્જોય કર્યું હોટ ચોકલેટ વેધર