Niti Taylorએ આ રીતે એન્જોય કર્યું હોટ ચોકલેટ વેધર
By Kishan Prajapati
09, Dec 2022 09:00 PM
gujaratijagran.com
નીતિ ટેલર હંમેશા તેના લૂકને લીધે ચર્ચામાં રહે છે.
સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'હોટ ચોકલેટ વેધર'
લેટેસ્ટ લૂકમાં નીતિ વિન્ટરની વેલકમ કરતી જોવા મળી રહી છે.
એક્ટ્રેસે બ્લૂ ડેનિમ સાથે લાઇટ બ્લૂ ટોપ કેરી કર્યું છે.
નીતિ ટેલરની ક્યૂટેનસ પર લાખો ફેન્સફિદા છે.
નીતિ સોશઇયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Sophie Choudryએ પ્રિન્ટેડ લહેંગામાં આપ્યા હટકે પોઝ
Explore More