Sophie Choudryએ પ્રિન્ટેડ લહેંગામાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati09, Dec 2022 08:00 PMgujaratijagran.com

સોફી મલ્ટી કલરના પ્રિન્ટેડ લહેંગામાં અપ્સરા લાગી રહી છે.

આ ફોટોમાં એક્ટ્રેસે સિલ્ક પ્રિન્ટેડ લહેંગો અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.

આ ફોટોમાં એક્ટ્રેસ એકદમ દેશી ગર્લ લાગી રહી છે.

આ ફોટોમાં એક્ટ્રેસ રેડ કલરના ફ્લાવર પ્રિન્ટેડ લહેંગો પહેર્યો છે.

યલો કલરના લહેંગા અને વીનેક બ્લાઉઝમાં સોફી લોકોનું દિલ હેકિંગ કરી રહી છે.

સોફીને એથનિક ડ્રેસ પહેરવો ખૂબ જ&પસંદ છે.

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Ishita Duttaએ ડેનિમ આઉટફિટમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ