Ishita Duttaએ ડેનિમ આઉટફિટમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ


By Kishan Prajapati09, Dec 2022 07:00 PMgujaratijagran.com

દૃશ્યમ એક્ટ્રેસ ઇશિતા દત્તાએ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ક્લાસી લૂક શેર કર્યો છે.

ડીવા આ પર્પલ કલરના ડેનિમ આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.

એક્ટ્રેસ આ ડેનિમ પેન્ટ અને જેકેટ સાથે વ્હાઇટ ક્રોપ ટોપમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

ઇશિતા દત્તાના ફેન્સ એક્ટ્રેસના આ વેસ્ટર્ન આઉટફિટમાંથી આઇડિયા લે છે.

ઇશિતાએ વેસ્ટર્ન વેર સાથે ન્યૂડ મેકઅપ અને હાઇ કલરની પોનીથી પોતાનો ઓવરઓલ લૂક કમ્પલિટ કર્યો છે.

હાલમાં જ એક્ટ્રેસની ફિલ્મ દૃશ્યમ 2 બોક્સ ઓફિસ પર હિટ થઈ છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Chetna Pandeએ તુર્કીમાં વેકેશન એન્જોય કર્યું