Chetna Pandeએ તુર્કીમાં વેકેશન એન્જોય કર્યું
By Kishan Prajapati
09, Dec 2022 06:00 PM
gujaratijagran.com
આ ફોટોમાં હાઉસ કાર પર બેસીને ચેતના સુંદર પોઝ આપી રહી છે.
ચેતનાએ આ ફોટોમાં વ્હાઇટ કલરના હોલ્ટર નેક રફ્લડ ડ્રેસ પહેર્યો છે.
એક્ટ્રેસને ટ્રાવેલિંગ કરવી ખૂબ જ પસંદ છે. ચેતનાનો આ ફોટો થાઇલેન્ડ ટ્રીપનો છે.
બ્લેક કલરના મિની ડ્રેસ અને ક્રોપ જેકેટમાં એક્ટ્રેસ ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.
આ ફોટોમાં ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ અને ચાર્મિંગ લાગી રહી છે.
ચેતના પાંડે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની&ફેશનિસ્ટા છે.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Neha Malikએ ગોર્જિયસ બ્રાઇડલ લૂકમાં આપ્યા હટકે પોઝ
Explore More