Neha Malikએ ગોર્જિયસ બ્રાઇડલ લૂકમાં આપ્યા હટકે પોઝ
By Kishan Prajapati
09, Dec 2022 05:00 PM
gujaratijagran.com
ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર ગોર્જિયસ લહેંગાવાળા ફોટો શેર કર્યા છે.
નેહાનો આ ઓવરઓલ લૂક એકદમ બ્રાઇડલ પરફેક્ટ લૂક છે.
બ્રાઇડલ આ વેડિંગ સિઝનમાં લગ્નમાં અથવા કોઈ ફંક્શનમાં આવો લૂક ફોલો કરી શકે છે.
એક્ટ્રેસ તેના આ બ્લૂ કલરના વેલવેટ લહેંગામાં સુંદર લાગી રહી છે.
આ વેલવેટ લહેંગા સાથે નેહા આ સ્ટાઇલિશ ડીપનેક ચોલીમાં સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસ આ પ્રિટી ટ્રેડિશનલ સાથે એચડી મેકઅપથી લૂક કમ્પલિટ કર્યો છે.
નેહા મલિકે આ વેલવેટ લહેંગા સાથે કોન્ટ્રાસ્ટ કલરની હેવી કુંદન જ્વેલરીથી હેર સ્ટાઇલ કરી છે.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Janhvi Kapoorએ નિયોન બિકિનીમાં શેર કર્યો લૂક
Explore More