Janhvi Kapoorએ નિયોન બિકિનીમાં શેર કર્યો લૂક
By Kishan Prajapati
09, Dec 2022 04:34 PM
gujaratijagran.com
જાન્હવી કપૂર અત્યારે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે.
જાન્હવી કપૂરે નિયોન બિકિનીમાં ફોટો શેર કર્યા છે.
જાન્હવી કપૂર આ ફોટોમાં બેક પોઝ આપી રહી છે.
એખ્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
જાન્હવીને ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે. તે ઘણીવાર વેકેશન પર જાય છે.
એક્ટ્રેસની બ્યૂટી ફેન્સને ખૂબ જ પસંદ છે.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
નો મેકઅપ લૂકમાં પણ Ananya Pandayએ આપ્યા હટકે પોઝ
Explore More