નો મેકઅપ લૂકમાં પણ Ananya Pandayએ આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati09, Dec 2022 04:23 PMgujaratijagran.com

અનન્યા પાંડેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

લેટેસ્ટ પોસ્ટમાં એક્ટ્રેસ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

એક્ટ્રેસે આ લેટેસ્ટ ફોટોમાં નો મેકઅપ લૂક કેરી કર્યો છે.

અનન્યાએ સનકિસ્ડ ફોટો શેર કર્યા છે. જેને ફેન્સ ખૂબ જ લાઇક કરી રહ્યા છે.

એક્ટ્રેસ અનન્યા પાંડે ખૂબ જ સુંદર લાગી રહી છે.

અનન્યા પાંડેના લાખો ફેન્સ છે અને તેના દરેક લૂકને પસંદ કરે છે.

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Isha Talwarએ ડીપનેક ડેનિમ ડ્રેસમાં શેર કર્યો સિઝલિંગ ફોટો