Isha Talwarએ ડીપનેક ડેનિમ ડ્રેસમાં શેર કર્યો સિઝલિંગ ફોટો
By Kishan Prajapati
09, Dec 2022 04:01 PM
gujaratijagran.com
ડેનિમ ડ્રેસમાં ઈશા હોટનેસની તમામ હદ પાર કરી રહી છે.
આ ફોટોમાં એક્ટ્રેસે ડીપનેક કટ આઉટ ડેનિમ ડ્રેસ પહેર્યો છે. સ્મોકી આઇઝ અને કાનમાં ઇયરિંગ્સ પહેરી છે.
એક્ટ્રેસ તેના આ લેટેસ્ટ ફોટોશૂટમાં સ્ટનિંગ અને સુંદર લાગી રહી છે.
મિર્ઝાપુર વબ સિરીઝ શોની માધુરી સાડીમાં ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે.
આ ફોટોમાં એક્ટ્રેસ યલો કલરના હાઇનેક ડ્રેસમાં ગોર્જિયસ અને બ્યુટીફુલ લાગી&રહી છે.
ઈશા આવતા વર્ષે રિલીઝ થનારી વેબ સિરીઝ મિર્ઝાપુરની ત્રીજી સિઝનમાં જોવા મળશે.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
બર્થડે ગર્લ Dia Mirzaએ ટ્રેડિશન ડ્રેસમાં શેર હટકે ફોટો
Explore More