બર્થડે ગર્લ Dia Mirzaએ ટ્રેડિશન ડ્રેસમાં શેર હટકે ફોટો
By Kishan Prajapati
09, Dec 2022 03:33 PM
gujaratijagran.com
આજે બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાનો&બર્થ ડે છે.
બોલિવૂડ એક્ટ્રેસ આજે તેનો 41મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.
દિયા મિર્ઝાએ વર્ષ 2001માં રહેના હૈ તેરે દિલ મેં ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.
દિયા મિર્ઝા તેની સુંદરતા અને એક્ટિંગને લીધે હંમેશા ચર્ચામાં રહે છે.
દિયા મિર્ઝાની સુંદરતાના તેના ફેન્સ દિવાના છે.
દિયા મિર્ઝા તેના સિઝલિંગ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
એક્ટ્રેસના ફેસબુક પર 8.2 મિલિયન અને ઇન્સ્ટાગ્રામ પર 5.2 મિલિયન ફોલોઅર્સ છે.
આ ફોટોમાં એક્ટ્રેસ દિયા મિર્ઝા સિઝલિંગ પોઝ આપી રહી છે.
દિયા મિર્ઝા ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને લૂકમાં સુંદર લાગે છે.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Ahsaas Channaએ હોલ્ટ નેક ડ્રેસમાં શેર કર્યા ક્યૂટ ફોટો
Explore More