Ahsaas Channaએ હોલ્ટ નેક ડ્રેસમાં શેર કર્યા ક્યૂટ ફોટો


By Kishan Prajapati09, Dec 2022 01:49 PMgujaratijagran.com

વેબ સિરીઝથી પોતાની ઓળખ ઊભી કરનારી અહેસાસ ખૂબ જ સુંદર લાગી રહી છે.

એક્ટ્રેસ આ ફોટોમાં મસ્તીભર્યા મૂડમાં ઝૂમી રહ્યા છે.

અહેસાસ ચન્ના આ બેકલેસ લૂકમાં ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

અહેસાસે એક્ટિંગની દુનિયામાં તેની ખાસ ઓળખ વેબ સિરીઝમાં શાનદાર રોલથી બનાવી છે.

અહેસાસ ચન્નાની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ સ્ટાઇલિશ છે.

અહેસાસ ચન્નાના ઇન્સ્ટાગ્રામ પર&4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Madalsa Sharma: મિથુન ચક્રવર્તીના દીકરાની વહુનો ગ્લેમરસ સાડી લૂક