Madalsa Sharma: મિથુન ચક્રવર્તીના દીકરાની વહુનો ગ્લેમરસ સાડી લૂક
By Kishan Prajapati
09, Dec 2022 12:10 PM
gujaratijagran.com
ટીવી એક્ટ્રેસ મદાલસા શર્માએ તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
ડીવા આ લાઇટ પિંક કલરની નેટિડ સાડીમાં સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસનો આ ઓવરઓલ ઇન્ડિયન લૂક ફેન્સ આ વેડિંગ સિઝનમાં ટ્રાય કરી શકે છે.
મદાલસા શર્મા બોલિવૂડના દિગ્ગજ એક્ટર મિથુન ચક્રવતીની પૌત્રવધુ છે.
ડીવા સ્ટાર પ્લસની ફેમસ સિરિયલ અનુપમાથી જાણિતી થઈ હતી.
મદાલસા તેની એક્ટિંગ અને સુંદરતાને લીધે ચર્ચામાં રહે છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
'પંજાબની કેટરીના કેફ' Shehnaaz Gillએ આપ્યા હટકે પોઝ
Explore More