'પંજાબની કેટરીના કેફ' Shehnaaz Gillએ આપ્યા હટકે પોઝ
By Kishan Prajapati
09, Dec 2022 11:59 AM
gujaratijagran.com
એક્ટ્રેસ આ વન શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
એક્ટ્રેસ બ્લેક શિમરી આઉટફિટ સાથે ગોલ્ડન જેકેટ પરફેક્ટ પાર્ટી વાઇબ આપી રહી છે.
શિયાળામાં એક્ટ્રેસનું આ આઉટફિટ તેના ફેન્સ ટ્રાય કરી શકે છે.
બ્લેક ફ્લાવર પ્રિન્ટેડ શોર્ટ મિડીમાં શહનાઝ ગિલ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
બ્લેક કલરના આ મરમેડ ડ્રેસમાં શહેનાઝ સુંદર લાગી રહી છે.
શહેનાઝ ગિલનું આ ફ્લાવર પ્રિન્ટ આઉટફિટ પાર્ટી માટે પર્ફેક્ટ આઉટફિટ છે.
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Gujarat Assembly Election 2022: આ ચૂંટણીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો
Explore More