આજે જ આ છોડી દો ફુડ, આંતરડાને ખરાબ કરી શકે છે


By Kajal Chauhan27, Mar 2025 04:32 PMgujaratijagran.com

આંતરડાનું કાર્ય

પાચનક્રિયા સ્વસ્થ રાખવા માટે આંતરડા યોગ્ય રીતે કાર્ય કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે મુખ્યત્વે ખોરાકને પચાવવાનું કામ કરે છે.

આંતરડાને ખરાબ કરતાં ફુડ

આજે અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવીશું કે જે આંતરડાને બગાડે છે. આને ક્યારેય તમારા આહારમાં સામેલ ન કરો.

તળેલા ખોરાક

આંતરડાને સ્વસ્થ રાખવા માટે ક્યારેય તળેલા ખોરાક ન ખાવા જોઈએ કારણ કે તેમાં ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે.

ફાસ્ટ ફૂડ

કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીથી ભરપૂર ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય પર સૌથી વધુ નકારાત્મક અસર કરે છે. આ તમારા આંતરડાને પણ અસર કરી શકે છે.

કઠોળ

કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીથી ભરપૂર ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય પર સૌથી વધુ નકારાત્મક અસર કરે છે. આ તમારા આંતરડાને પણ અસર કરી શકે છે.

કોલ્ડ ડ્રીક્સ

જે લોકો ખાંડવાળા પીણાંનું સેવન કરે છે તેમના આંતરડામાં બળતરા થવાનું જોખમ વધી જાય છે. આ પીણાંમાં ખાંડ અને કેલરી બંને વધુ માત્રામાં હોય છે.

મેથીના દાણાનું સેવન સ્વાસ્થ માટે લાભદાયક હોય છે. સુગર અને મેદસ્વીતાને અંકૂશમાં લેવા તેનું સૌથી વધુ સેવન કરવામાં આવે છે