કેટલાક એવા લોકો પણ છે કે જેમને મેથીના દાણાથી નુકસાન થઈ શકે છે. જેમણે તેનું સેવન ટાળવું જોઈએ
વધારે પડતી મેથીના દાણા ખાવાથી પેટને લગતા ગેસ, સોજો અને ડાયેરિયાની પરેશાની સર્જાઈ શકે છે
જો તમારું બ્લડ પ્રેશર લો છે તો તમે મેથીનું સેવન કરવાનું ટાળો.
મેથીથી એલર્જી પણ થઈ શકે છે. એલર્જીના લક્ષણોમાં સ્કીન પર રેશેન, શ્વાસની તકલીફ અને સોજાનો સમાવેશ થાય છે