છેલ્લા ત્રણ વર્ષમાં ઓનલાઈન છેતરપિંડીના પ્રમાણમાં ચિંતાજનક વધારો


By Nileshkumar Zinzuwadiya2023-05-02, 16:19 ISTgujaratijagran.com

સર્વેમાં માહિતી મળી

લોકલ સર્કિલ્સનીના એક અહવાલ પ્રમાણે સર્વેમાં 23 ટકા લોકોએ કહ્યું કે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ છેતરપિંડીનો શિકાર બની ચુક્યા છે. જ્યારે 13 ટકાનું કહેવું છે કે ખરીદી,

13 ટકા લોકો સાથે વેસબાઈટ પર છેતરપિંડી

13 ટકા લોકોનું કહેવું છે કે વેબસાઈટ દ્વારા તેમના પૈસા લઈ લેવામાં આવ્યા, પણ ઉત્પાદન મોકલવામાં આવ્યા નથી.

10 ટકા લોકો ATM કાર્ડ છેતરપિંડી

10 ટકાનું કહેવું છે કે ATM કાર્ડ છેતરપિંડીનો શિકાર બન્યા છે. અન્ય 10 ટકાનું કહેનું છે કે તેમની સાથે બેંક ખાતાને લઈ છેતરપિંડી કરવામાં આવી છે.

30 ટકા પરિવાર પૈકી એક સભ્ય

જ્યારે 16 ટકા સહભાગીઓએ કહ્યું કે તેમને અન્ય રીતે ચૂનો લગાડવામાં આવ્યો છે. આંકડાનું વિશ્લેષણ કરવાથી માલુમ પડ્યું કે સર્વેમાં સામેલ 30 ટકા પરિવાર પૈકી કોઈ એક સભ્ય આર્થિક છેતરપિંડીનો શિકાર બન્યા છે.

331 જિલ્લાના 32000 લોકો

સર્વેમાં દેશના 331 જિલ્લાના 32000 લોકો પાસેથી અભિપ્રાય જાણવામાં આવ્યો હતો. આ પૈકી 66 ટકા પુરુષ અને 34 ટકા મહિલા સહભાગીનો સમાવેશ થતો હતો.

ભારતના સૌથી ગંદા હિલ સ્ટેશન, વેકેશનમાં જવાનું પ્લાનિંગ કરતાં હોય તો વિચારી લેજો