દુનિયાના સૌથી મોંઘા પેંડા જામનગરમાં આવેલી વલ્લભદાસ પેંડાવાળાને ત્યાં મળે છે.
જામનગરમાં મળતા આ ખાસ પેંડાની એક કિલોની કિંમત 1400 રૂપિયા છે.
તમને જણાવી દઈએ કે વલ્લભદાસ પેંડાવાળાની આ દુકાન 180 વર્ષ જૂની છે. આજે છઠ્ઠી પેઢી આ દુકાન સંભાળે છે.
આ કેસર પેંડામાં ઉચ્ચ ગુણવતાવાળું કેશર,ડ્રાયફ્રૂટ,માવો અને મલાઈદાર દૂધમાંથી ખાસ બનાવવામાં આવે છે.
આજે આ દુકાનનું સંચાલન છઠ્ઠી પેઢી કરે છે, હાલ દુકાન આશિષભાઇ સંભાળે છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.