રાજકોટના નંબર 1 દાલ પકવાન એટલે આશાપુરા દાળ પકવાન


By Vanraj Dabhi23, Feb 2024 02:33 PMgujaratijagran.com

ખાસિયત

અહીં તમને આખા પકવાન અને આખી દાળ સર્વ કરવામાં આવે છે.

સમય

સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી.

કિંમત

દાળ પકવાનની એક પ્લેટની કિંત 30 રુંપિયા છે.

પકવાનની વેરાયટી

દાળ પકવાન અને મસાલા પકાવાન એમ બે પ્રકારના પકવાન તમને અહીં મળી રહેશે.

લોકેશન

આશાપુરા દાળ પકવાન,રામનાથપરા મેઈન રોડ,જાવા નગર,રામનાથ પરા,રાજકોટ.

કેટલા વર્ષ થયા

છેલ્લા 35 વર્ષથી દાળ પકવાન પીરસે છે.

સુવિધા

અહીં તમને બેસવા માટે ટેબલ ખૂરશી,છાસ,બ્રેડ,ચટણી અને જો તમે ઘરે કે ઓફિસ લઈ જવા માંગતા હોવ તો પાર્સલ સુવિધા આપવામાં આવે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Rakulpreet Wedding: ચાલો જાણીએ રકુલપ્રીતના લગ્નની કેટલીક ખાસ વાતો