Rakulpreet Wedding: ચાલો જાણીએ રકુલપ્રીતના લગ્નની કેટલીક ખાસ વાતો


By Smith Taral22, Feb 2024 03:23 PMgujaratijagran.com

રકુલપ્રીતનો વેડીંગ લહેંગો

રકુલપ્રીતે તેમના લગ્નનમાં પેસ્ટલ શેડનો વેંડીગ લહેંગો પહેર્યો હતો. આ લહેંગો કોઈ વાઈબ્રન્ટ કે ડાર્ક કલરનો ન હોઈ સિમ્પલ અને એલીગન્ટ લાઈટ પીંક રાખવામાં આવ્યો હતો.

કોણે કર્યો ડીઝાઈન

આ લહેંગને તરુણ તહેલાનીયા ધ્વારા ડીઝાઈન કરવામાં આવ્યો છે. એમણે ઘણી સુંદર રીતે બ્લશ પીંક અને ફ્લોરલ લહેંગો ડીઝાઈન કર્યો છે.

બ્લાઉઝ ડીઝાઈન

લહેંગા સાથે અભિનેત્રીએ શીયર ફુલ સ્લીવ્સ બ્લાઉઝ કેરી કર્યો છે, જે તેમના લુકને વધું સુંદર બનાવે છે. આ સાથે લહેંગા પર વ્હાઈટ અને ગોલ્ડન કલરના દોરાનો ઉપયોગ કરાયો છે.

વેંડીગ જ્વેલરી

લહેંગા સાથે રકુલે હેવી ઝ્વેલરી પણ પહેરી છે, આની સાથે મેંચીગ ઈયરીગ્સ અને માથાનો ટીકો લગાવ્યો છે. આ સાથે બંને હાથોમાં પીચ કલરની બંગડીઓ પણ પહેરી છે.

રકુલપ્રીત વેડીંગ મેક અપ

રકુલપ્રીત એ બ્લશ પીંક કલરના લહેંગા સાથે રકુલને પીંક ચુડા અને માથા પર બીંદી લગાવી છે. મેક અપમાં તેમણે ડ્યુઈ બેઝ અને ટીટેંડ પીંક લીપ્સ કર્યા હતા.

રકુલપ્રીત વેડીંગ હેયર સ્ટાઈલ

રકુલપ્રીતએ તેમનો મેક અપ ઘણો સાધારણ રાખ્યો હતો, તેમાં વાળને સ્લીક સ્ટાઈલ બન બનાવ્યો હતો, જેમા રકુલ સુંદર લાગી રહી હતી.

પેસ્ટલ લહેંગાનો ટ્રેન્ડ

રકુલ પ્રીતે તેમના લગ્નમાં પેસ્ટલ કલરનો લહેંગો પહેર્યો હતો. બોલીવુડની બીજી અભિનેત્રીઓ આલીયા, પરીણીતી, પ્રીયંકા ચોપરા અને કીયારા અડવાણી પણ પેસ્ટલ કલરને પસંદ કર્યો હતો.

જેકી ભગનાની અને રકુલપ્રીતની જોડી ખૂબજ સુંદર લાગી રહી છે. સ્ટોરી સારી લાગી હોય તો શેયર જરુરથી કરજો. આવી અન્ય જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

મરચાની પટ્ટીના ભજીયા બનાવવાની રીત