મરચાની પટ્ટીના ભજીયા બનાવવાની રીત


By Vanraj Dabhi21, Feb 2024 12:33 PMgujaratijagran.com

સામગ્રી

લીલા મરચા,ચણાનો લોટ,સાજીના ફૂલ,મીઠું જરૂર મુજબ,તળવા માટે તેલ.

સ્ટેપ-1

મરચાની પટ્ટી કાપી અંદરથી બીજ કાઢી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં ચણાનો લોટ,મીઠું,સાજીના ફૂલ અને પાણી નાખી બેટર તૈયાર કરો.

સ્ટેપ-3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

સ્ચેપ- 4

હવે લોટની અંદર મરચાની પટ્ટીઓ ડીપ કરીને તળી લો.

સર્વ કરો

તૈયાર છે મરચાની પટ્ટીના ભજીયા, તમે ગરમ ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક - શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ રીતે ઘરે બનાવો દાળ ઢોકળીની રેસીપી