આ રીતે ઘરે બનાવો દાળ ઢોકળીની રેસીપી


By Vanraj Dabhi21, Feb 2024 11:51 AMgujaratijagran.com

ઢોકળી માટેની સામગ્રી

ઘઉંનો લોટ,ચણાનો લોટ,મીઠું,મરચું પાવડર,હળદર પાવડર,અજમો,તેલ.

દાલ માટેની સામગ્રી

તુવેર દાળ,મીઠું,કોકમ,પાણી,લીંબુનો રસ,ગોળ,આદુ-લીલા મરચાની પેસ્ટ,મરચું પાવડર,કાજુ,મીઠો લીમડો, હળદર પાવડર,ઘી,તેલ,જીરું,રાઈ,હિંગ,લાલ મરચાં,તજ,લવિંગ,કોથમીર.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ,ચણાનો લોટ,મરચું,હળદર,અજમો,મીઠું અને નાખી લોટ બાંધી લો.

સ્ટેપ- 2

હવે લોટનો એક નાનો બોલ લઈને પાટલા પર વણી ચપ્પુની મદદથી ચેકા પાડીને ઢોકળી તૈયાર કરી લો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં તજ,લવિંગ,તમાલપત્ર વગેરે મસાલા ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ- 4

હવે તેમાં ચણાની દાળનું મિશ્રણ,હળદર,મરચું,મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 5

હવે તેમાં તૈયાર કરેલા ઢોકળી નાખીને થોડીવાર પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે આપણી દાળ ઢોકળીની રેસીપી,તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ગુજરાતી સ્ટ્રીટ ફૂડ્સ : ગુજરાતમાં ખાવાની આ ફેમસ વસ્તુઓ