વિશ્વમાં 3000 થી પણ વધુ સાપની પ્રજાતી આવેલી છે, જેમા 58 પ્રજાતિ ઝેરી છે. સાપની સુંદરતા અને તેના ખતરનાક ઝેરની ઈન્ટરનેશનલ માર્કેટમાં ઘણી ઊંચી કિંમત છે. આવોજ એક અતિસુંદર સાપ જેનું ઝેર અંત્યત ઘાતક છે તેની બજાર કિંંમત સાંભળીને તમે પણ ચોંકી જશો. આવો જાણીએ
ગ્રીન ટ્રી પાયથનને વિશ્વનો સૌથી મોંધો સાપ છે, આની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 3 કરોડ રુપીયા છે.
ખરેખર આ સાપ દેખાવમાં ઘણો જ સુંદર છે, લીલા રંગ, તેના પર નાજુક સફેદ પેટર્ન અને હીરાના આકારનું મોઢું તેને અન્ય સાપ કરતા અલગ અને આકર્ષક બનાવે છે.
આ સાપ દુર્લભ પ્રજાતિમાં આવે છે, જે ભાગ્યેજ જોવા મળે છે, આ મોટા ભાગે ઈન્ડોનેશિયા, ન્યુ ગીની અને ઓસ્ટ્રેલીયાના ટાપુ અને ખાસ કરીને રેઈનફોરેસ્ટમા મળી આવે છે
વિશ્વમાં સાપના ઝેરનો ઉપયોગ એન્ટી વેનમ અને તેમા મળતા પ્રોટીનથી હાર્ટ અટેક, પાર્રીકીસન્સ અને અલ્ઝાઈમરની દવાઓ બનાવવામાં કરવામાં આવે છે
વિવિધ પ્રજાતિના સાપના ઝેરની કિંમત અલગ અલગ હોય છે, ભારતમાં સામાન્ય ક્રેટ સાપના ઝેરની કિંમત 8-10 હજાર રૂપીયા પ્રતિ ગ્રામ છે