જો તમને મુસાફરી કરતે ઉલટી-ઉબકા જેવું લાગતું હોય તો તમે આ કેટલાક કુદરતી ઉપચાર અપનાવી શકો છો આવો જાણીએ
મોશન સીકનેસમાં આદુ ઘણું ઉપયોગી બની શકે છે, આમા રહેલા ગુણો તમને ઉલટી જેવી તકલીફથી બચાવીને રાખે છે
ફૂદીના પેટમાં રાહત આપવાનું કામ કરે છે, જ્યારે તમે મુસાફરી કરતા હોવ ત્યારે ફૂદીનાના પાન સાથે રાખો આનાથી તમને ઉલટી-ઉબકામા રાહત મળે છે
એપલ સિડાર વિનેગર તમારા શરીરમાં Ph લેવલ બેલેન્સ કરવામાં ઉપયોગી બને છે, અને તમને મોશન સીકનેસથી પણ બચાવે છે
લીંબુમા રહેલી સીટ્રીક પ્રોર્ટીસના લીધે તમે ઉલટી ઉબકા જેવી પરિસ્થિતિમાં રાહત મેળવી શકો છો. મુસાફરી કરતી વખતે તમે લેમન વોટર પીને મોશન સીકનેસથી બચી શકો છો
હથેળી પર મસાજ અને એક્યુપંચર કરવાથી મોશન સીકનેસમાં આરામ મેળવી શકાય છે