ઓબેસીટીમાં આમલી ખાવાના આ ફાયદાઓ જાણી લો


By Smith Taral30, Jul 2024 05:38 PMgujaratijagran.com

ખાટીમીઠી આમલી ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે ખાસ કરીને તમે વજન ઘટાડવા માટે આમલીનું સેવન કરી શકો છો. આવો જાણીએ વજન ઘટાડવા માટે તમે આમલીનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો

ફાઈબરથી ભરપૂર

આમલી ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે જે પાચનમાં ઘણું ફાયદાકારક હોય છે. આના સેવનથી તમે લાંબા સમયથી ભૂખ નથી લાગતી જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે

કેલરીની ઓછી માત્રા

આમલીમા કેલરીની માત્રા ઓછી જોવા મળે છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

ભૂખ ઓછી કરે છે

આમલીમા હાઈડ્રોક્સીટ્રીક નામનું એસિડ જોવા મળે છે તમારી ભૂખને ઓછી કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે

મેટાબોલીઝમ સારુ કરે છે

આમલી મેેટાબોલીક કાર્યમાં સુઘારો કરીને શરીરમાં વધાાની કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

બ્લડ સુગરને કંટ્રોલ કરે છે

આમલી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, આમલી તમારી ફૂડ ક્રેવીગને ઓછી કરે છે જેથી તમે ઓવરઈંટીંગથી બચી શકો.

ટોન બોડી મેળવવા માટે આ 6 સરળ યોગ આસનો કરો