ટોન બોડી મેળવવા માટે આ 6 સરળ યોગ આસનો કરો


By Smith Taral30, Jul 2024 03:54 PMgujaratijagran.com

યોગ આસનો કરવાના અનેક ઘણા ફાયદાઓ છે, સારા સ્વાસ્થ્ય માટે યોગ કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય જો તમે ટોન બોડી મેળવવા માંગો છો તો તેની માટે પણ કેટલાક યોગઆસન કરી શકો છો, આનાથી તમે તમારુ બેડોળ શરીરને ફીટ અને ટોન બનાવી શકો છો.

તાડાસન

તાડાસન આસન કરવાથી તમારા શરીરનું પોશ્ચર સારુ બને છે અને કોર સ્ટ્રેન્થ પણ વધે છે અને જાંધ અને પગ પણ સુડોળ બનાવી શકાય છે

અધો મુખા સ્વનસના

અધો મુખા સ્વનસનામાં કરવાથી તમારા હાથ, ખભા અને પગ મજબૂત બને છે. આ આસન કરવા માટે પેટના બળે સુઈ જઈ હાથને જમીન પર રાખી હિપ્સને ઉપર તરફ ઉઠાવો જેમા ઊંધો વી-આકાર બને છે

ફલકાસણા

ફલકાસણા કરવાથી તમારા પૂરા શરીર પર અસર પડે છે. આ માટે જમીન પર સીધા સુઈ જઈ, હાથના સપોર્ટથી ઉપરની તરફ આવી સીધી રેખામાં આવો.

વિરભદ્રાસન

વિરભદ્રાસન કરવાથી તમે પીઠ અને પગની શક્તી વધારી શકો છો. આ આસન કરવા માટે સીધા ઊભા રહી એક પગ આગળ લાવી શરીર બેન્ડ કરીને બે હાથ ઉપર ઉઠાવો.

સેતુ બંધાસન

સેતુ બંધાસન કરવાથી તમાર પીઠ અને ગ્લુટ્સ પર ટાર્ગેટ કરી તેને મજબૂત બનાવે છે. આ આસન કરવા માટે જમીન્ પીઠના બળે સુઈ જઈ, તમારા હીપ્સને ઉપરની તરફ ઉઠાવો અને તમારા બંને હાથને તમારી પીઠ નીચે રાખો

બાલાસણા

આ આસન કરવાથી તમે પીઠનો દુખાવો પણ ઓછો કરી શકો છો, આ આસન કરવા માટે તમારા પગ ઉપર બેસીને બંને હાથને આગળની તરફ લંબાવો, અને તમારા કપાળને જમીન પર સ્પર્શ કરો

આ પાંચ સૂપને તમારા વેઈટ લોસ ડાયેટમા એડ કરો, ટુંક સમયમાં ફરક દેખાશે