દુનિયાના સૌથી ખતરનાક બીચ, જ્યાં દરેક વ્યક્તિ ડરી જાય છે


By 20, Feb 2023 03:40 PMgujaratijagran.com

શું તમને ખબર છે કે, વિશ્વમાં એવા પણ બીચ છે જે બહુ ખતરનાક છે

ન્યૂ સ્મિર્ના દુનિયાનું સૌથી ખતરનાક બીચ છે. અહીં 100થી વધુ લોકોના જીવ ગયા છે.

મેક્સિકોના પ્લાયા જીપોલાઈટ બીચમાં સેંકડો લોકો ડૂબી ગયા છે

બ્રાઝીલના પ્રઈઆ દી બોઆ બીચમાં શાર્કનો આતંક નિયમિતપણે જોવા મળે છે

હનાકાપી આઈ બીચ હવાઈ દ્વીપમાં આવ્યું છે. અહીં 83 લોકો ડૂબી ગયા છે

ઓસ્ટ્રેલિયાનું ફ્રેઝર આઇલેન્ડ બહુ ખતરનાક છે, અહીં કુતરાઓ બહુ હુમલા કરી રહ્યા છે.

સાઉથ આફ્રિકાનું ગાસબાઈ બીચ શાર્કસનું ઘર માનવામાં આવે છે. લોકો અહીં આવતા ધ્રૂજે છ

નિક્કી તંબોલીના ટોપ વાયરલ લુકસ