નિક્કી તંબોલીના ટોપ વાયરલ લુકસ


By Dharmendra Thakur19, Feb 2023 04:41 PMgujaratijagran.com

બિગ બોસ ફેમ

બિગ બોસની કન્ટેસ્ટેન્ટ રહી ચૂકેલી નિક્કી તંબોલી હંમેશા પોતાના લુક્સને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહી છે

વાયરલ

અભિનેત્રીનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે

શિમરી લુક

નિક્કીનો આ શિમરી હોલ્ટર નેક બ્રેલેટ ટોપ અને સ્લિટ સ્કર્ટ લુક ઘણો કિલર છે

રેડ લુક

અભિનેત્રીનો આ રેડ જાળીદાર ડ્રેસ લુક પણ ઘણો ગ્લેમરસ છે

ડીપનેક ગાઉન

નિક્કીનો આ ડીપનેક શિમરી ગાઉન લુક ઘણો આકર્ષક લુક આપે છે

ક્રિસ ક્રોસ ડ્રેસ

નિક્કીનો આ સ્પાર્કલ ક્રિસ ક્રોસ ડ્રેસ ઘણો જ કાતિલાના લુક આપી રહ્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બંગાળી બ્યૂટી પૂજા બેનર્જીની લાઇફથી જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ