ટીવીની પાર્વતી બનીને ઘરે ઘરે ફેમસ થયેલી પૂજા બેનર્જી આજે ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે
ઓનસ્ક્રીન પર સરળ સ્વભાવમાં જોવા મળતી પૂજા અસલ જિંદગીમાં ઘણી જ ગ્લેમરસ છે
પૂજાનું શરૂઆતી કરિયર ઘણું મુશ્કેલી ભર્યું હતું
પૂજા બેનર્જીનો જન્મ 6 ફેબ્રુઆરી 1987ના રોજ કોલકાતામાં થયો હતો
પૂજાની સ્કૂલિંગ સેન્ટ પોલ મિશન સ્કૂલ કોલકાતાથી થઇ હતી
એક્ટ્રેસે પોતાના કરિયરની શરૂઆત ટીવી શો 'કહાની હમારે મહાભારત'થી કરી હતી