ઉર્ફી જ્યારે પણ પોતાના ફોટોશૂટ શેર કરે છે, લોકોમાં આશ્ચર્ય સર્જી દે છે. દરમિયાન ઉર્ફીનો તાજેતરમાં જ એક વિડીયો સામે આવ્યો છે.
આમ તો ઉર્ફી કોઈને કોઈ એક્સપેરિમેન્ટ કરતી રહે છે. જેના ભાગરૂપે તેની ફેશન સેન્સ જોઈ લોકોના હોશ ઉડી જાય છે.
સામે આવેલા વિડીયોમાં પાપારાજીએ ઉર્ફીને એરપોર્ટ પર સ્પોટ કરી છે. દરમિયાન તે લેવંડર ક્રોપ ટૉપ સાથે વ્હાઈટ જીન્સ પહેરેલી જોવા મળી
અલબત ઉર્ફીની આ જીન્સમાં ઘણા સમયથી કટ લાગેલા હતા. આ ઉપરાંત તેના ટોપમાં એક સ્લીવ હતી ન હતી, આ સાથે જ બોડી ફિટ હતી
હંમેશાની માફક ફરી એક વખત ઉર્ફીનો આ લુક ખૂબ જ અલગ હતો. તેને જોઈને ફેન્સને પણ ભારે આશ્ચર્ય થયું