ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરુઆત કરનાર અનુષ્કા સેન ઘણા હિટ ટીવી શોમાં કામ કરી ચૂકી છે
અનુષ્કા સેન હવે એક સોશિયલ મીડિયા સ્ટાર બની ચૂકી છે
આ ઉનાળામાં તમે અનુષ્કા સેનનો સમર સૂટ કલેક્શન ટ્રાય કરી શકો છો
અભિનેત્રીનો આ ચિકનકારી કઢાઇ વાળો શરારા સૂટ ઘણો ખૂબસૂરત છે
અનુષ્કાનો સ્કાય બ્લૂ કલરનો આ પેન્ટ સૂટ સમર સિઝન માટે પરફેક્ટ છે
અનુષ્કાનો આ ઓલ ઓવર વ્હાઇટ શરારા સૂટ પણ ઉનાળામાં બેસ્ટ ઓપ્શન છે