નાગિન ફેમ મૌની રોયના બીચ બેબી લુક્સ


By Dharmendra Thakur18, Feb 2023 04:53 PMgujaratijagran.com

નાગિન

નાગિન 6ની એક્ટ્રેસ મૌની રોય ઘણી જાણીતી અભિનેત્રી છે

બીચ બેબી

અભિનેત્રીને બીચ પર સમય પસાર કરવો ગમે છે

બિકીની લુક્સ

વેસ્ટર્ન લુક હોય કે પછી બિકીની મૌની રોય દરેક લુકમાં શાનદાર લાગે છે

સ્ટનિંગ એક્ટ્રેસ

મૌની રોયની ફેશન સેન્સ ઘણી જોરદાર છે, તેનો દરેક આઉટફિટ સ્ટનિંગ હોય છે

બીચ લુક

જો તમે પણ બીચ પર જવાનો પ્લાન કરી રહ્યા છે તો તેના બીચ લુક પરથી ઇન્સ્પિરેશન લઇ શકો છો

પૂલ પાર્ટી

વ્હાઇટ બ્રોલેટ અને યેલો સ્કર્ટની સાથે મૌની રોયનો આ લુક પાર્ટી માટે પરફેક્ટ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કિંજલ રાજપ્રિયાનો સાડી લુક