ગુજરાતી સિનેમામાં કિંજલ રાજપ્રિયાનું મોટું નામ છે.
તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. સાથે લખ્યું છે કે અંતરના ઉંડાણની કો’ક વેધુને કે’વાય, ચોરે ના ચર્ચાય, ચિત્તની વાતું શંકરા
ચાહકોને તેની અદાઓ ભારે પસંદ પડી રહી છે.
સાડીનો લુક ચાહકોને ખુબ પસંદ પડી રહ્યો છે. સાથે કહી રહ્યા છે કે ખુબ સુંદર લાગો છો.
છેલ્લો દિવસ ફિલ્મમાં તેના અભિનયના ભારે વખાણ થયા છે.