કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા
બ્લેક સાડીની સાથે કિયારા અડવાણીએ બ્લેક બિંદી અને લાઇટ મેકઅપ લુક એપ્લાઇ કર્યો છે
કિયારાનો દરેક લુક શાનદાર હોય છે. તમે ફ્લોલેસ મેકઅપ માટે અભિનેત્રીનો આ શિમરી મેકઅપ ટ્રાઇ કરી શકો છો
ન્યૂડ મેકઅપની સાથે કિયારાએ લાઇનર, કાજલ અને મસ્કારાથી પોતાની આંખોને આકર્ષક બનાવી છે
મરાઠી ટ્રેડિશનલ લુકની સાથે એક્ટ્રેસે મરાઠી બિંદી, નથ અને બ્રાઇટ મેકઅપ કર્યો છે
જો તમે વધારે મેકઅપ પસંદ નથી કરતા તો અભિનેત્રીના આ ન્યૂડ મેકઅપ લુકથી આઇડિયા લઇ શકો છો