ટીવી અને ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ નિકિતા દત્તા હાલ પોતાના ઇન્ડિયન લુક્સથી ધમાલ મચાવી રહી છે
કબીર સિંહ ફેમ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
નિકિતાનું લહેંગા ક્લેક્શન ઘણું જ શાનદાર છે, જેને તમે કોઇ પણ વેડિંગ ફંક્શનમાં ટ્રાઇ કરી શકો છો
બ્રાઇડલ પોતાના લગ્નમાં અભિનેત્રીનો આ રેડ લહેંગો કેરી કરી શકે છે
પાર્ટીમાં ડીવાનો આ ફ્રિલ લહેંગો તમને ફેયરી લુક આપશે
લગ્નના સંગીત ફંક્શનમાં તમે નિકિતાનો આ ઓવરઓલ લુક ટ્રાય કરી શકો છો