Women World Cup: મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓ


By Dimpal Goyal03, Nov 2025 10:44 AMgujaratijagran.com

લૌરા વોલ્વાર્ડ

દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે મહિલા વર્લ્ડ કપ 2025 માં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણીએ 9 મેચમાં 571 રન બનાવ્યા છે.

સ્મૃતિ મંધાના

ભારતની સ્મૃતિ મંધાના આ યાદીમાં બીજા ક્રમે છે, તેણે 9 મેચમાં 434 રન બનાવ્યા છે.

એશલે ગાર્ડનર

ઓસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનરએ મહિલા વર્લ્ડ કપ 2025 માં 7 મેચમાં 328 રન બનાવ્યા છે.

પ્રતિકા રાવલ

ભારતની પ્રતિકા રાવલે મહિલા વર્લ્ડ કપ 2025 માં રમાયેલી 7 મેચમાં 308 રન બનાવ્યા છે.

ફોબી લિચફિલ્ડ

ઓસ્ટ્રેલિયાની ફોબી લિચફિલ્ડે મહિલા વર્લ્ડ કપ 2025 માં 7 મેચ રમી છે, જેમાં 304 રન બનાવ્યા છે.

એલિસા હીલી

ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલિસા હીલીએ ટુર્નામેન્ટમાં 5 મેચમાં 299 રન બનાવ્યા છે.

જેમિમા રોડ્રિગ્ઝ

ભારતની જેમિમમા રોડ્રિગ્ઝે મહિલા વર્લ્ડ કપ 2025માં 8 મેચમાં 292 રન બનાવ્યા છે.

સોફી ડિવાઇન

ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇન મહિલા વર્લ્ડ કપ 2025માં 7 મેચ રમી છે અને 289 રન બનાવ્યા છે.

હીથર નાઈટ

ઇંગ્લેન્ડની હીથર નાઈટ મહિલા વર્લ્ડ કપ 2025માં 8 મેચ રમી છે અને 288 રન બનાવ્યા છે.

નેટ સાયવર બ્રન્ટ

ઇંગ્લેન્ડની નેટ સાયવર બ્રન્ટ મહિલા વર્લ્ડ કપમાં 8 મેચ રમી છે અને 262 રન બનાવ્યા છે.

વાંચતા રહો

રમતગમતની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Ind vs Aus વચ્ચે T20 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર