ભારતનો જસપ્રીત બુમરાહ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેને 14 મેચોમાં 17 વિકેટ લીધી છે.
ભારતનો અક્ષર પટેલ આ યાદીમાં બીજા ક્રમે છે. તેને ઓસ્ટ્રેલિયા સામે 9 મેચોમાં T20 માં 15 વિકેટ લીધી છે.
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફે ભારત સામે 10 મેચોમાં T20 માં 13 વિકેટ લીધી છે.
ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પાએ ભારત સામે 16 મેચોમાં T20I માં 12 વિકેટ લીધી છે.
ઓસ્ટ્રેલિયાના શેન વોટસનએ તેની કારકિર્દીમાં ભારત સામે 8 મેચોમાં T20 રમી છે અને 10 વિકેટ લીધી છે.
રવિચંદ્રન અશ્વિને પોતાની કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા સામે 9 મેચોમાં T20 મેચ રમી છે અને 10 વિકેટ લીધી છે.
રમતગમતની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.