સૌપ્રથમ ગણેશની પૂજા કેમ?


By Jagran Gujarati09, Jan 2023 12:48 PMgujaratijagran.com

કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલા ગણેશજીની પૂજા કરવી આવશ્યક માનવમાં આવે છે, કારણ કે તેમને વિધ્નહર્તા અને રિદ્ધિ-સિદ્ધિના સ્વામી કહેવામાં આવે છે.શુભ કાર્યનો આરંભ

તેનું સ્મરણ, ધ્યાન, જપ, આરાધનાથી કામના પૂર્ણ થાય છે. વિધ્નોનો વિનાશ થાય છે. તેઓ ઝડપથી પ્રસન્ન થનાર બુદ્ધિના દેવ છે.ગણેશ પૂજાનું ધ્યાન

ગણોના ઈશ, એટલે કે ગણો કે સ્વામી. કોઈ પૂજા, આરાધના અને કાર્યમાં ગણેજીના ગણ કોઈ વિધ્ન-બાધા ન પહોંચાડે એટલા માટે સૌપ્રથમ ગણેશ પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. ગણેશનો અર્થ

દરેક શુભકાર્ય પૂર્વ શ્રી ગણેશાય નમ:નું ઉચ્ચારણ કરાય છે. ત્યાર બાદ તેમની સ્તુતિ અનિષ્ઠાનમાં આ મંત્ર બોલાય છે.શ્રીગણેશાય નમ:

કહેવામાં આવે છે કે ગણાનાં ત્વા ગણપતિં હવામહે કવિં કબીનામુપશ્રવસ્તમમ્. જ્યેષ્ઠરાજ બ્રહ્મણાં બ્રહ્મણસ્પત આ ન: શ્રૃણ્વન્નૂતિભિ: સીદ સાદનમ્.વેદોમાં સ્તુતિ

બ્રહ્માજીએ કહ્યું કે જો કોઈ સંપર્ણ સૃષ્ટીની પરિક્રમા સૌથી પહેલા કરશે તેને જ પ્રથમ પૂજવામાં આવશે. ગણેશજીએ રામનું નામ લખીને તેની સાત પરિક્રમા કરી. આથી તેમની પ્રથમ પૂજા કરાય છે.પદ્મપુરાણ અનુસાર

શિવે કહ્યું કે પૃથ્વીી ત્રણ પરિક્રમા કરી કૈલાસ પરત આવશે તેની પહેલા પૂજા થશે. માતા-પિતા શિવ અને પાર્વતીની જ ત્રણ પૂજા કરી ગણેશજી અગ્રપુજ્ય બની ગયા.&શિવ પાર્વતી

ગણેશજી પર જ્યારે હાતીના બચ્ચાનું મસ્તક લગાવાયું ત્યારે પાર્વતી નારાજ થઈ ગયા, તો બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા કે સૌથી પહેલા પૂજા ગણેશની થશે.પૌરાણિક વાત

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Vastu Tips: પતિ-પત્નીએ કઈ દિશામાં ઉંધવું જોઈએ