Vastu Tips: પતિ-પત્ની કો કઈ દિશામાં ઉંધવું જોઈએ
By Jagran Gujarati
09, Jan 2023 12:46 PM
gujaratijagran.com
Vastu Tipsવાસ્તુ શાસ્ત્રમાં દિશા ઘણી મહત્વની છે. યોગ્ય દિશાની પસંદગી કરવાની અદભુત લાભ મળી શકે છે.
Vastu Tips For Sleepingવાસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે પતિ અને પત્નીએ ઉંધતી વેળાએ કઈ દિશામાં માથું રાખવું જોઈએ.
ખોટી દિશાથી નુકસાનપતિ-પત્ની જો ખોટી દિશામાં માથું રાખીને ઉંધે છે તો ઝઘટા અને તણાવનું વાતાવરણ રહેવાની આશંકા છે.
કઈ દિશામાં માથું &રાખવુંજ્યોતિષ કહે છેકે પશ્ચિમ દિશામાં મોઢું રાખીને ક્યારેય ન ઉંઘવું જોઈએ. આ દિશા અશુભ માનવમાં આવે છે.
મગજ ભારે રહે છેપશ્ચિમ દિશામાં માથું રાખીને ઉંધવાથી મગજ ભારે ભારે લાગે છે. હેલ્થ પર ખરાબ અસર પડે છે.
ઉંધવા માટે આ યોગ્ય દિશાદિક્ષણ દિશામાં ઉંધવાથી જીવનમાં સુખ-સંપત્તિ રહે છે. લગ્નજીવન પણ ખુશ રહે છે અને આરોગ્ય પણ સારી રહે છે.
વિજ્ઞાન શું કહે છેવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો દક્ષિણ દિશા ઉંઘવા માટે ઉત્તમ છે. કારણ કે ચુંબકીય ઉર્જાનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ હોય છે.
Nikki Tamboli એ ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગામાં દેખાડી અદાઓ, ફેન્સ થયા ક્રેઝી
Explore More