Nikki Tamboli એ ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગામાં દેખાડી અદાઓ, ફેન્સ થયા ક્રેઝી


By Dharmendra Thakur09, Jan 2023 11:50 AMgujaratijagran.com

દીવા કલરફુલ લહેંગામાં કાતિલાના અદાઓ આપતી અપ્સરા જેવી ખૂબસૂરત લાગી રહી છેકાતિલાના અદાઓ

તસવીરમાં નિક્કીએ ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગાની સાથે વન શોલ્ડર બ્લાઉઝ પહેર્યો છેઆઉટફિટ

નિક્કી પોતાની આ તસવીરોમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છેપરફેક્ટ ફિગર

બિગ બોસ 14 કન્ટેસ્ટેન્ટ તસવીરમાં રેડ લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં ઘણી આકર્ષક લાગી રહી છેરેડ લહેંગા

એક્ટ્રેસ સિલ્વર કલરની સાડી અને વી નેક બ્લાઉઝમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છેસાડી લુક

નિક્કી હંમેશા પોતાની સિઝલિંગ અદાઓથી લોકોને આકર્ષિત કરતી રહે છેસિઝલિંગ

For More Stories like this:Click here

Elli AvRam એ ટ્રેડિશનલ લુકમાં શેર કરી સિઝલિંગ તસવીરો