Elli AvRam એ ટ્રેડિશનલ લુકમાં શેર કરી સિઝલિંગ તસવીરો
By Dharmendra Thakur
09, Jan 2023 11:43 AM
gujaratijagran.com
એલી અવરામ ટ્રેડિશનલ સાડીમાં ઘણી સ્ટનિંગ દેખાઇ રહી છેટ્રેડિશનલ અવતાર
એક્ટ્રેસની આ મિલિયન ડોલર સ્માઇલ પર ફેન્સ પોતાનું દિલ હારી રહ્યા છેમિલિયન ડોલર સ્માઇલ
એલી અવરામ સોશિયલ મીડિયા પર આ દિવસોમાં પોતાના ટ્રેડિશનલ લુક્સથી હેડલાઇન્સમાં બની રહી છેલાઈમલાઈટ
એલી અવરામ ટ્રેડિશનલ લુકમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે, એક્ટ્રેસના આ લુક પર ફેન્સ ફિદા થઇ રહ્યા છેગ્લેમરસ લુક
એલી ટ્રેડિશનલ આઉટફિટ્સમાં એકદમ અપ્સરા જેવી ખૂબસૂરત દેખાઈ રહી છેટ્રેડિશનલ ક્વીન
એલી અવરામ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છેઈન્ટરનેટ ફ્રેન્ડલી
For More Stories like this:Click here
સબજીમાં વધારે નમક હોય તો અપનાવો આ 6 ટ્રિક્સ
Explore More