સબજીમાં વધારે નમક હોય તો અપનાવો આ 6 ટ્રિક્સ


By Rakesh Shukla09, Jan 2023 10:00 AMgujaratijagran.com

જો સબજીમાં નમક વધારે હોય તો તુરંત લીંબુનો રસ ભેળવી દો. લીંબુની ખટાશથી નમકની માત્રામાં ઘટાડો થાય છે.&લીંબુનો રસ

જમવાનું બનાવતી વખતે દાળ અથવા સબજીમાં નમક વધી જાય તો થોડો સમય તમે લોટની લોય ઉમેરો.&લોટની લોય

જો નમકની સાથે મરચું પણ વધી ગયું હોય તો આ માટે સબજી અથવા દાળમાં એક ચમચી દેશી ઘી નાંખી શકો છો.દેશી ઘી

નમક ઓછું કરવા માટે સબજીમાં એક અથવા બે ચમચી દહી નાંખો અને સારી રીતે મિક્સ કરી દો. એ નમકની માત્રાને સંતુલિત કરી દેશે.&દહીં

સબજીમાં નમક વધી જાય તો બાફેલા બટાટા થોડો સમય માટે તેમાં રાખો. બટાટા સબજીમાં રહેલા વધારાના નમકને સોસી લેશે.બાફેલા બટાટા

સબજી અથવા દાળમાં નમક વધી જાય તો બ્રેડના 1-2 કટકા નાંખીને 10 મિનિટ રહેવા દો.બ્રેડ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

પેટ સાફ નથી આવતું, તો અજમાવો આ પ્રયોગ