સુકી બદામમાં હાઈ કેલરી અને ઓઈલ હોય છે. જેને લીધે વજન વધવાની શક્યતા વધી જાય છે. કોઈ વ્યક્તિએ વજન ઓછો કરવો હોય તો તેણે સુકી બદામ મર્યાદિત પ્રમાણમાં ખાવી.
બદામથી એલર્જી હોઈ તે લોકોને ત્વચા પર ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા ધરાવનાર લોકોએ બદામના સેવનથી બચવું જોઈએ.
કેટલાક લોકોને બદામનું સેવન કરવાથી ગેલસ્ટોનની સમસ્યા વધી શકે છે. જો તમે અગાઉથી સમસ્યાથી પરેશાન છો તો બદામનું સેવનથી બચવું.
કેટલાક લોકોને પેટ સંબંધિત સમસ્યા, ઉલ્ટી, અપચ, પેટમાં દુખાવો, એસિડિટી અને બ્લોટિંગ વગેરેએ સુકી બદામનું સેવન મુશ્કેલી શકે છે.