શ્રાવણ માસ દરમિયાન રીંગણ કેમ ન ખાવા જોઈએ, જાણો કારણ


By Vanraj Dabhi29, Jul 2024 05:22 PMgujaratijagran.com

શ્રાવણ માસમાં રીંગણ

હિંદુ ધર્મમાં શ્રાવણ માસને સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે. તેથી આ મહિનામાં રીંગણ ખાવાની પણ મનાઈ છે.

રીંગણ અશુદ્ધ છે

શ્રાવણમાં રીંગણનું શાક ખાવા માટે પ્રતિબંધ છે. તેનું ધાર્મિક કારણ એ છે કે શાસ્ત્રોમાં રીંગણને અશુદ્ધ માનવામાં આવ્યું છે.

જંતુઓનો ચેપ લાગે છે

તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ચોમાસામાં રીંગણમાં જંતુઓ વધુ હોય છે. તેથી રીંગણ સ્વાસ્થ્ય પર ખરાબ છે.

જીવાંતમાં પ્રાણ હોય છે

શ્રાવણમાં રીંગણ ખાવાની મનાઈ છે કારણ કે રીંગણની જીવાંતમાં પણ જીવ હોય છે. તેથી તેને ન ખાવું જોઈએ.

હત્યાનું પાપ

રીંગણમાં જીવાંતમાં હોય છે, તેથી તેને શ્રાવણમાં ખાવાને ધાર્મિક દૃષ્ટિકોણથી જીવોની હત્યા કરવાનું પાપ માનવામાં આવે છે.

પાચન સમસ્યાઓ

શ્રાવણમાં રીંગણ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આથી શ્રાવણ મહિનામાં તેને ખાવાની મનાઈ છે.

એલર્જી

શ્રાવણ મહિનામાં રીંગણનું સેવન કરવાથી તમને ત્વચાની એલર્જી થઈ શકે છે.

શ્રાવણમાં શું ન ખાવું?

રીંગણ સિવાય મૂળા અને જેકફ્રૂટ જેવા શાકભાજી શ્રાવણમાં ન ખાવા જોઈએ.

વાંચતા રહો

આ કારણોથી શ્રાવણ માં રીંગણ ન ખાવા જોઈએ.સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચોમાસામાં ઘરની દીવાલ પર આવતો ભેજ કેવી રીતે અટકાવવો, જાણો