હાર પછી Team Indiaને દંડ કેમ થયો?
By Kishan Prajapati
06, Dec 2022 09:51 AM
gujaratijagran.com
બાંગ્લાદેશ સામે વનડેમાં હાર્યા પછી ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સ્લો ઓવર રેટને લીધે ભારતીય ટીમને દંડ થયો છે.
બાંગ્લાદેશ સામે વનડેમાં હાર્યા પછી ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સ્લો ઓવર રેટને લીધે ભારતીય ટીમને દંડ થયો છે.
ICCના મેચ રેફરી રંજન મદુગલેએ આ દંડ ફટકાર્યો છે. કેમ કે ટીમ યોગ્ય સમય સુધી ચાર ઓવર પાછળ હતી.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાની ભૂલ સ્વાકારી છે અને દંડ ભરવાનું પણ કહ્યું છે.
મેચની વાત કરીએ તો પહેલી બેટિંગમાં ભારતીય ટીમે 186 રન ફટકાર્યા હતાં. જેમાં કેએલ રાહુલે 73 રન કર્યા હતાં.
બીજી બેટિંગમાં બાંગ્લાદેશની ટીમે રોમાંચક મેચમાં 1 વિકેટે જીત હાંસલ કરી હતી.
ચૂંટણીના તમામ સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Avneet Kaurએ વિન્ટર લૂકમાં શેર કર્યા જાપાન ટૂરના ફોટો
Explore More