Avneet Kaurએ વિન્ટર લૂકમાં શેર કર્યા જાપાન ટૂરના ફોટો


By Kishan Prajapati05, Dec 2022 11:30 PMgujaratijagran.com

અવનીત અત્યારે જાપાનમાં વેકેશન માણી રહી છે.

અવનીત આ ફોટોમાં સિઝલિંગ પોઝ આપી રહી છે.

અવનીત કૌર મસ્તીભર્યા મૂડમાં જોવા મળી રહી છે.

અવનીતે હાલમાં જ હોટ ફોટોશૂટ&કરાવ્યું હતું.

અવનીત તેના સ્ટાઇલિશ લૂકથી ફેન્સને દીવાના કરે છે.

અવનીત કૌર 21 વર્ષની ઉંમરે લગ્ઝરી લાઇફ જીવે છે.

ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

બાલિકા વધુ ફેમ Avika Gorએ આપ્યા હટકે પોઝ