બાલિકા વધુ ફેમ Avika Gorએ આપ્યા હટકે પોઝ
By Kishan Prajapati
05, Dec 2022 11:00 PM
gujaratijagran.com
કલર્સની ફેમસ ટીવી સિરિયલ બાલિકા વધુમાં નાની આનંગીનો રોલ પ્લે કર્યો છે.
પડદા પર માસૂમ દેખાતી આનંદી એટલે કે અવિકા ગોર રિઅલ લાઇફમાં ખૂબ જ હોટ લાગે છે.
25 વર્ષની ઉંમરમાં અવિકા તેના હોટ લૂકથી ફેન્સને દિવાના કરી રહી છે.
ડીવા ઘણીવાર તેના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
ડીવા તેના ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને લૂકમાં સુંદર લાગે છે.
અવિકા ગૌરે કલર્સ ટીવીની સિરિયલ બાલિકા વધુથી ઘરે ઘરે ફેમસ થઈ હતી.
ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Nusrat Jahanએ સિઝલિંગ પોઝ, જુઓ ફોટો
Explore More