Nusrat Jahanએ સિઝલિંગ પોઝ, જુઓ ફોટો
By Kishan Prajapati
05, Dec 2022 10:00 PM
gujaratijagran.com
બંગાળી એક્ટ્રસે નુસરત ફરી એકવાર તેના હોટ લૂકને લીધે ચર્ચામાં છે.
ડીવા આ વ્હાઇટ કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી છે.
એક્ટ્રેસ ઘણીવાર તેના હોટ લૂકને લીધે સોશિયલ મીડિયા પર ચર્ચમાં છે.
ડીવા આ વેસ્ટર્ન અને ઇન્ડિયન લૂકમાં ઇન્ટરનેટ પર વાઇરલ થાય છે.
નુસરત બંગાળી એક્ટ્રેસ, ટીએમસી સાંસદ હોવાની સાથે ખૂબ જ ફેમસ છે.
પોતાના ગોર્જિયસ લૂક ઉપરાંત એક્ટ્રેસ પર્સનલ લાઇફને લીધે ચર્ચામાં રહે છે.
ચૂંટણીના સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Karishma Tanna ઇન્ડિયા લૂકમાં જોવા મળ્યા ગોર્જિયસ ફોટો
Explore More